શિસ્ત........................ સંસ્કાર....................... શિક્ષણ
NAVCHETAN VIDHYABHAVAN Total Visit :
SANTOSHINAGAR,BHAGIRATH 2,NI BAJUMA, VARACHHA ROAD, SURAT-6
Our Mentor
 
Useful Area
 Results
 Topper List
 List of Holidays
 Usefull Contacts
 Contact Manager
 Useful Websites
 Syllabus
 Calendar
 
Welcome to NAVCHETAN VIDHYABHAVAN

           કોઇપણ વસ્તુ આધાર શિલા રહીત સ્થાયી રુપે ટકી શકતી નથી. તેને ઍકથી વધુ સ્તંભોની જરુરિયાત હોય છે.પરંતુ નવચેતન વિધાભવનનાં ભવ્ય ભવનને ઉત્તુંગ અને ઉન્ન્ત બનાવવા માટે અને સ્થિરત્ત્વ અને સ્થાયિત્ત્વ ટકાવી રાખવા ચાર આધાર શિલાઑઍ પોતાના ખભાઑનો સહિયારો સહયોગ આપ્યો.જેના ફળ સ્વરુપે ઍક નાનકડું બીજ અંકુરણ પામ્યું.અને સને ૧૯૮૯ માં શાળા માટેની પ્રથમ આવશ્યક્તા ઍટલે ભૂભાગને સંકલિત કરવામાં આવ્યો.સ્થળ પસંદગીમા સંતોષીનગર (વરાછારોડ થી દક્ષિણ દિશોન્મુખ ૧/૨ કિ.મી. અંદર)ભૂભાગનુ કાર્યકરણ્ જ્યારે થયુ ત્યારે તો સંતોષીનગર માં માત્ર ૨ મકાનો જ બન્યા હતા અને શેષ ભાગ કૃષિક્ષેત્ર જેવો હતો.ઍ કાદવમય ભુમિને સમતા પ્રદાન કરી તેના પર પ્રથમ પાંચ વર્ગખંડનું નિર્માણ કરવામાં આવ્યું.તે સમયે આજુ-બાજુનાં વિસ્તામાં કોઇપણ વિધાલય ન હોવાથી નવચેતન ના નિર્માણ થી  વિસ્તાર ના રહેવાસીઑના મહત્તમ્ પ્રશ્નનો ઉકેલ નજરે પડ્યો.ગુજરાત સરકારે આપેલી શાળાની માન્યતાને આધારે સને ૧૯૮૯ નાં જૂનમાસ  ની ૧૫ મી તારીખે શાળાનું ઉદધાટન મુક્ત વાતાવરણમાં થયું.ઉદધાટન દિને આખા દિવસ દરમ્યાન પ્રવેશની કતાર જામી હતી.અને લગભગ ૬૨૮ જેટલા વિધાર્થીઑ વિધા  અભિહિત કરવા લાગ્યા.ત્યારે ફી માત્ર ૪૦ રુ.લેવામાં આવી.તેના બદલામાં ઍક સુંદર કાર્ય અને અભ્યાસનો પ્રવાહ વહેતો થયો.


                   વિધાર્થી પ્રવેશની વધતી જતી સંખ્યાઍ મંડળને વધુ પાંચ વર્ગો બનાવવા આતુર કર્યા.અને થોડાજ સમયમાં શાળાઍ "L" આકરે ૧૦ વર્ગો ધારણ કર્યા અને વધુ શિક્ષણાર્થીઑને વિધાભ્યાસ સુલભ બન્યો.વધતી જતી વિ.સંખ્યાના કારણે વિધાર્થીઑ માટે જાજરુ/મુતરડી,પીવાના પાણી,નળ વગેરે ની વ

...more
Latest News
 
Quotable Quotes
       The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore
Photo Gallery
 
 
© reserved by NAVCHETAN VIDHYABHAVAN Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, AHMEDABAD